Skip to content

GPSC Pariksha

Daily Latest Govt Jobs

  • Home
  • New Jobs
  • Admit Card
  • Answer Key
  • Interview
  • Result
  • Syllabus
  • Upcoming Jobs
  • Question Papers
  • State Wise Jobs
    • Gujarat Jobs
    • Delhi Jobs
    • Punjab Jobs
    • Jharkhand Jobs
    • Uttar Pradesh Govt jobs
    • Uttarakhand Govt jobs
  • Toggle search form

SEB TET-1 Syllabus Gujarat Teacher Exam Pattern 2025

Posted on October 29, 2025December 19, 2025 By MR1008 1 Comment on SEB TET-1 Syllabus Gujarat Teacher Exam Pattern 2025
WhatsApp Icon Join Our WhatsApp Channel

SEB TET-1 Syllabus 2025: Gujarat Teacher Exam Pattern

વિભાગ – ૧ : બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર (3૦ ગુણ) (30 પ્રશ્નો)

(A) બાળ વિકાસ (૧૫ ગુણ) (૧૫ પ્રશ્નો)

➤ વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ
➤ બાળ વિકાસનાલક્ષણો અને સિધ્ધાંતો
➤ વિકાસને અસર કરતા પરિબળો
➤ વારસો અને વાતાવરણ
➤ સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળો
➤ સામાજિકીકરણ પ્રક્રિયાઓ
➤ સામાજિક જગત અને બાળક (વાલી, શિક્ષક, સહપાઠી)
➤ એરિક્સન, મોન્ટેસરી, ફોબેલ, કોહલબર્ગ સિદ્ધાંત અને શૈક્ષણિક ફલિતાર્થ
➤ બાળ કેન્દ્રિત અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના
➤ બુદ્ધિની સંકલ્પના અંગેનો સમિક્ષાત્મક દ્વષ્ટિકોણ
➤ બહુ આયામી બુદ્ધિ
➤ બાળકોમાં વિકાસ – ભાષા અને વિચાર
➤ લિંગ/જાતિ (Gender): સામાજિક બંધારણ, લિંગભેદ, જાતિગત/લિંગ ભૂમિકાઓ, શિક્ષણના સંદર્ભમાં જાતિયતાની અસર
➤ અધ્યેતાઓમાં વ્યક્તિગત ભિન્નતા – ભાષા, જાતિ, લિંગ, સમુદાય, ધર્મ આધારિત ભિન્નતાઓની સમજ
➤ અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત
➤ શાળાકીય મૂલ્યાંકન; સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન (CCE)
➤ દ્વષ્ટિકોણ અને પ્રયાસો
➤ વર્ગખંડમાં અધ્યેતાઓની વર્ગખંડ તત્પરતા
➤ અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનના વિકાસ
➤ અધ્યેતાની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના

(B)સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરીયાત ધરાવતા બાળકો અંગે સમજ: (૦૫ ગુણ)(૦૫|
પ્રશ્નો)

➤ વિવિધ પરિવેશ ધરાવતા અધ્યેતાઓને સમાવવા – જેમાં આર્થિક-સામાજિક રીતે પછાત, વંચિત બાળકોનું સમાવેશન
➤ અધ્યયન અક્ષમતા (Learning Disability) ધરાવતા બાળકો, વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો

(C) અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર: (૧૦ ગુણ) (૧૦ પ્રશ્નો)

➤ બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે; શાળાકીય પ્રદર્શનમાં તેઓ કેમ અને કેવી રીતે નિષ્ફળ જાય છે તેના કારણો
➤ અધ્યયન-અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ
➤ બાળકોની અધ્યયન વ્યૂહરચનાઓ
➤ સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયન
➤ અધ્યયનનો સામાજિક પરિપ્રેશ્ય
➤ બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે
➤ બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પના
➤ અધ્યયન પ્રક્રિયામાં બાળકોથી થતી ભૂલોની મહત્વના સોપાન તરીકે સમજ
➤ જ્ઞાન/બોધ (Logion) અને સંવેગો (Emotions)
➤ પ્રેરણા અને અધ્યયન
➤ અધ્યયનને અસર કરતા વ્યક્તિગત અને પર્યાવરણીય પરીબળો


વિભાગ – ૨ : ગુજરાતી ભાષા (Language I) – (30ગુણ) (3૦ પ્રશ્નો)

(A)ભાષા અર્થગ્રહણ (Language Comprehension) – (૧૫ગુણ) (૧૫ પ્રશ્નો)

➤ ભાષા પેપરમાં દરેક વિષયની વિષયવસ્તુમાં ભાષા સજ્જતા, સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન
➤ ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન
➤ અપરિચિત પાઠો વાંચવા – બે પાઠ (એક ગદ્ય અથવા નાટક અને એક કાવ્ય)
➤ પ્રશ્નો: સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને વાક્કુશળતા (ગદ્યખંડ સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે)
➤ શ્રવણ અને કથન: ભાષા શિક્ષણમાં મહત્વ
➤ આ કસોટીમાં ધોરણ ૧ થી ૫ ના ગુજરાતી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ-૧૦) સુધીનો રહેશે

(B)ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ – (૧૫ગુણ) (૧૫ પ્રશ્નો)

➤ અધ્યયન અને ભાષા (Learning and Acquisition) ભાષા સંપ્રાપ્તિ
➤ ભાષા શિક્ષણના સિદ્ધાંતો
➤ ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દૃષ્ટિ – વિચારોને મૌખિક અને લખાણ સ્વરૂપે વ્યક્ત કરવા.
➤ વર્ગખંડમાં ભાષા શીખવવાના પડકારો; ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકારો
➤ ભાષાકૌશલ્યો (Language Skills)
➤ ભાષા અર્થગ્રહણ અને પ્રવિણ્યનું મૂલ્યાંકન: શ્રવણ, કથન, વાંચન, લેખન
➤ અધ્યયન-અધ્યાપન સામગ્રી: પાઠ્યપુસ્તક, મલ્ટી-મીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્રોતો ।
➤ ઉપચારાત્મક શિક્ષણ (Remedial Teaching)


વિભાગ – ૩ : અંગ્રેજી ભાષા (Language II)– (3૦ગુણ) (૩૦ પ્રશ્નો)

(A)ભાષા અર્થગ્રહણ (Language Comprehension) – (૧૫ગુણ) (૧૫ પ્રશ્નો)

➤ ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજજતા, સંભાષણઅને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતર ક્રિયાને લગતી સજજતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મુળભુત તત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો.
➤ અપરિચિત પાઠો વાંચવા – બે પાઠ (એક ગદ્ય અથવા નાટક અને એક કાવ્ય)|
પ્રશ્નો: સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને વાક્કુશળતા (ગદ્યખંડ સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે
➤ શ્રવણ અને કથન: ભાષા શિક્ષણમાં મહત્વ
➤ આ કસોટીમાં ધોરણ ૧ થી ૫ ના અંગ્રેજી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. પરંતુ તેનુ કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ–૧૦) સુધીનો રહેશે.

(B) ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ – (૧૫ગુણ) (૧૫ પ્રશ્નો)

➤ અધ્યયન અને ભાષા (Learning and Acquisition) ભાષા સંપ્રાપ્તિ
➤ ભાષા શિક્ષણના સિદ્ધાંતો
➤ ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દૃષ્ટિ – વિચારોને મૌખિક અને લખાણ સ્વરૂપે વ્યક્ત કરવા.
➤ વર્ગખંડમાં ભાષા શીખવવાના પડકારો; ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકારો
➤ ભાષાકૌશલ્યો (Language Skills)
➤ ભાષા અર્થગ્રહણ અને પ્રવિણ્યનું મૂલ્યાંકન: શ્રવણ, કથન, વાંચન, લેખન
➤ અધ્યયન-અધ્યાપન સામગ્રી: પાઠ્યપુસ્તક, મલ્ટી-મીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્રોતો
➤ ઉપચારાત્મક શિક્ષણ (Remedial Teaching)


વિભાગ – ૪ : ગણિત – (30 ગુણ) (૩૦ પ્રશ્નો)

(A) વિષયવસ્તુ – (૧૫ ગુણ) (૧૫ પ્રશ્નો)

➤ ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત પ્રશ્નો.આ કસોટીમાં ધોરણ ૧ થી ૫ ના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. પરંતુ તેનુ કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ–૧૦) સુધીનો રહેશે.

(B) પધ્ધતિ શાસ્ત્ર – (૧પગુણ) (૧૫ પ્રશ્નો)

➤ ગણિતનું સ્વરૂપ / તર્કશક્તિ; બાળકોની વિચારવાની તથા તર્ક કરવાની તરાહ, અર્થ અને શીખવા માટે અપનાવતી વ્યૂહરચનાઓ
➤ અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન
➤ ગણિત શિક્ષણની પ તિઓ/ પ્રયુક્તિઓ
➤ વર્ગખંડ પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા
➤ ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન
➤ ગણિત અધ્યાપન સમસ્યાઓ
➤ ગણિતમાંથતી ભૂલો અને તેના નિવારણના ઉપાયો


વિભાગ –૫ : પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો(30 ગુણ) (30 પ્રશ્નો)

(A)પર્યાવરણ વિષય અને પધ્ધતિ શાસ્ત્ર (૨૦ ગુણ) (૨૦ પ્રશ્નો)

➤ ધોરણ ૧ થી પના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો જેનું કઠિનતા મૂલ્ય માધ્યમિક શિક્ષણ (ધોરણ૧૦) સુધીનોરહેશે.

(1) વિષયવસ્તુ – (૧૦ગુણ) (૧૦ પ્રશ્નો)

➤ પર્યાવરણ વિષયનો ધોરણ ૧ થી ૫ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો

(2) પધ્ધતિ શાસ્ત્ર – (૧૦ ગુણ) (૧૦ પ્રશ્નો)

➤ પર્યાવરણ (EVS) ની સંકલ્પના અને વ્યાપ
➤ પર્યાવરણ મહત્વ
➤ પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સંબંધ
➤ અધ્યયનના સિદ્ધાંતો (Learning Principles)
➤ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ અને સંબંધ
➤ સંકલ્પનાઓ રજુ કરવાની પદ્ધતિઓ
➤ પ્રવૃત્તિઓ (Activities)
➤ પ્રયોગો / પ્રાયોગિક કાર્ય (Experimentation/ Practical Work)
➤ ચર્ચા (Discussion)
➤ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન (CCE)
➤ શિક્ષણ સામગ્રી (Teaching Material /Aids)
➤ અધ્યાપનની સમસ્યાઓ (Problems)

(B) સામાન્ય જ્ઞાન, Reasoning Ability, Logical Ability, Teaching Aptitude,Date Interpretation જેવી બાબતો આધારિત પ્રશ્નો(૦પગુણ) (૦૫ પ્રશ્નો)

(C) શિક્ષણના વર્તમાન પ્રવાહ(૦૫ ગુણ) (૦૫ પ્રશ્નો)

TET 1 Syllabus pdf download


Applicants are advised to carefully read the official notification before submitting their application.
Syllabus

Post navigation

Previous Post: Sainik School Balachadi Recruitment 2025 – Apply Now
Next Post: 🚀 AMC Recruitment 2025: Apply Now for 36 Assistant Engineer, Dy City Engineer and More Posts

Leave a Reply Cancel reply

You must be logged in to post a comment.

Stay connected through our social platforms

  • WhatsApp Channel
  • Follow us on Instagram
  • Subscribe us on Youtube

Updates

  • INFLIBNET Recruitment 2026: Assistant & Executive (Accounts) Vacancies January 31, 2026
  • ISRO SAC Recruitment 2026 Notification – Scientist/Engineer SD & SC January 23, 2026
  • RBI Office Attendant Recruitment 2026 – Apply Online for 572 January 19, 2026
  • લોન બંધ થયા પછી RC બુકમાંથી બેંકનું નામ કેવી રીતે દૂર કરવું? January 15, 2026
  • SAMEER Recruitment 2026: Apply Online for Project Engineer, Associate & Assistant Posts January 15, 2026
  • Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited Recruitment 2026 – Junior Accountant January 9, 2026
  • BKNMU Recruitment 2026 Apply Online for Finance and Accounts Officer and Law Officer Jobs January 1, 2026
  • MKBU Recruitment 2025 Great Opportunity for Non-Teaching Jobs December 31, 2025
  • Gujarat University Jobs 2025: Exciting Career Opportunities December 31, 2025
  • Gujarat Police Recruitment Board (GPRB) – PSI (Unarmed) Exam 2025 Update December 26, 2025

Copyright © 2026 GPSC Pariksha.

Powered by PressBook WordPress theme